Posts

Showing posts from August, 2010

Reacting to Criticism

So often we are immobilized by the slightest criticism. We treat it like an emergency, and defend ourselves as if we were in a battle. When we react to criticism with a knee-jerk, defensive response, it hurts. We feel attacked, and we have a need to defend or to offer a counter criticism. We fill our minds with angry or hurtful thoughts directed at ourselves or at the person who is being critical. All this reaction takes an enormous amount of mental energy. An incredibly useful exercise is to agree with criticism directed toward you. I'm not talking about turning into a doormat or ruining your self-esteem by believing all negativity that comes in your direction. There are many times when simply agreeing with criticism defuses the situation, satisfies a person's need to express a point of view, offers you a chance to learn something about yourself by seeing a grain of truth in another position, and, perhaps most important, provides you an opportunity to remain calm. One of

How To Life Life (Gujarati)

એક પરિવાર છે. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે. આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે. એક, નાના હોય તેને પ્રેમ કરવો. બે, મોટા હોય તેનો આદર કરવો. ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે. આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે. એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ, જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે. મારે શું કરવાનું છે? મારી કેટલી જવાબદારી છે? એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી. તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ. ઐણે આ ખોટું કર્યું. આવું કરીને એણે યોગ્ય નથી કર્યું. બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે. મેં કર્યું એ બરોબર છે? હું જે કરું છું એ મને શોભે છે? આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય. આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ. કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી. સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મ

Winners... Not Quitters

Don't take un-necessary tension in life

Image
From Desktop